ભરૂચ: નગર સેવા સદન દ્વારા ફૂડ વિક્રેતાઓ માટે સ્વચ્છતા અંગેનો સેમિનાર યોજાયો
મિશન અને ફૂડ સેફટી સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વેચાણ કરતા ફેરિયાઓ માટે તાલીમ સેમિનાર યોજાયો
મિશન અને ફૂડ સેફટી સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વેચાણ કરતા ફેરિયાઓ માટે તાલીમ સેમિનાર યોજાયો
સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26 માટે રૂ.46.42 કરોડની પુરાંતવાળુ રૂ.201 કરોડનું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે
અંકલેશ્વર નગર સેવાસદન નિર્મિત શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાન અને એક હોલની હરાજી યોજાઇ હતી જેમાં નગર સેવા સદનને રૂ.3.79 કરોડની આવક ઊભી થઈ છે