ભરૂચ: ન.પા. દ્વારા ડોર ટુ ડોર સેવા માટે સ્કેનિંગ સિસ્ટમનો અમલ કરાશે,જુઓ સામાન્યા સભામાં કયા લેવાયા મોટા નિર્ણય
ભરુચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં ડોર ટુ ડોર સેવા માટે સ્કેનિંગ સિસ્ટમના અમલ સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા
ભરુચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં ડોર ટુ ડોર સેવા માટે સ્કેનિંગ સિસ્ટમના અમલ સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા
પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા બેદરકારીને કારણે નગરમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવોએ પાલિકા સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે.
અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા 2 અલગ અલગ વોર્ડમાં રૂપિયા 10 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યો
ભરૂચ નગર સેવા સદનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે . ભરૂચ નગર સેવા સદનના ફાયર ટેન્ડરથી ખાનગી વાહનો અને કાર ધોવામાં આવતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો
ભરૂચ નગર સેવા સદન દ્વારા આવતીકાલે મેગા વેકસીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત વેક્સિન મુકાવનારને 1 લિટર તેલ વિનામુલ્યે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે