નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલથી રાજ્ય સરકારની ત્રિ દિવસીય ચિંતન શિબિરનો થશે પ્રારંભ
ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે
ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે
ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકરે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે નિર્માણ પામી રહેલા દેશના પ્રથમ અમૃત સરોવરનું ખાતમુહૂર્ત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં આજે હાલમાં આશરે સરેરાશ ૨.૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે.
આજે વિશ્વ યોગ દિવસ અને સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લાની શાન ગણાતું સ્ટેચ્યું ઓફ યુનિટી એકતાનગર ખાતે ઉજવણી કરાઇ હતી
સી.એમ.ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં આરોગ્ય કોન્ફરન્સનો પ્રારંભ થયો
નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ કનબુડીથી મોરજોડીને જોડતા મુખ્ય માર્ગની જાત મુલાકાત કરી હતી