અંકલેશ્વર: નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો 3 દિવસ બાદ મૃતદેહ મળ્યો, મહિલા સુરતની રહેવાસી હોવાનું બહાર આવ્યું
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.