નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી 20 ઈ-રીક્ષાઓ ભડકે બળી, SOU સત્તા મંડળ તપાસમાં જોતરાયું...
જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ
જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ
નર્મદામાં SOU ખાતે પણ કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી પર ભૂકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા
નર્મદા જિલ્લાના ડેડીયાપડાના ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે. મહેશ વસાવાનું નિવેદન સામે આવ્યું કે, તેઓ ભાજપમાં નહીં જોડાય.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યુ હતું.
રાજપીપળામાં ગુજરાત ગૌરવ યાત્રાનું થયું આગમન, ગુજરાત ગૌરવ યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત