નર્મદા : આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી પોષણ સુધા યોજના થકી સગર્ભા મહિલાઓને મળે છે અનેક લાભ,આવો જાણીએ લાભાર્થી શું કહી રહ્યા છે..?
ગુજરાતના આદિજાતિ વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકો કુપોષિત ન રહે તે માટે “પોષણ સુધા યોજના” શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના આદિજાતિ વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકો કુપોષિત ન રહે તે માટે “પોષણ સુધા યોજના” શરૂ કરવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ ઉત્તરો ઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી નર્મદા ડેમના વધામણાં કરવા આવી શકે માટે તંત્ર એ પણ જેની તૈયારી શરૂ કરી દીધી છે.
કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટરલ ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચી હતી. કેન્દ્રની ટીમે જિલ્લામાં નુકસાનીના અહેવાલ અને ધોવાઈ ગયેલા નાળા અને રસ્તાની માહિતી મેળવી હતી.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીને જળાઅભિષેક કરી શિવજીની આરાધનામાં ભક્તો લીન બનશે.. હર હર નર્મદે.. હર હર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ નર્મદા નદીમાં ડૂબકી લગાવી..
નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ ખાતેના ચોમાસાના પ્રથમ તબક્કામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા સપ્તાહથી દરરોજ સરેરાશ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
ગંદકી થતા શરદી,તાવ સહિત બીમારીના કેસોમાં વધારો થતાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે.