અંકલેશ્વર: યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે
સુરેન્દ્રનગર જિલ્લાનું માલણપુર ગામ પાટડી તાલુકાનું છેવાડાના રણકાંઠાના ગામની વસ્તી 1200 થી વધુ છે સામે વૃક્ષોની સંખ્યા 7000 જેટલી છે.
અમરેલી જિલ્લાના ધારીના ખોડિયાર ડેમમાં 50 જાતના અવનવા પક્ષીઓનું થયું છે . લદાખમાં જોવા મળતા રાજહંસ સહિતના અલભ્ય પક્ષીઓની ગુંજથી ગુંજી રહયો છે
કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.
કુદરતી સોંદર્ય સાથે ખળખળ વહેતી શેત્રુંજી નદીના જળનો આહલાદક નજારો જોઈ પર્યટકો ખુશખુશાલ થયા છે