વડોદરા : વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત 60થી વધુ દેશના રાજદ્વારીઓ નિહાળશે ગરબા...
વિદેશ મંત્રી એસ. જયશંકરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 60થી વધુ દેશના રાજદ્વારીઓ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત
વિદેશ મંત્રી એસ. જયશંકરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 60થી વધુ દેશના રાજદ્વારીઓ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત
માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા
ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દુર્ગા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નવરાત્રીનો સમય ઉજવણી અને ઉત્સાહથી ભરેલો છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે, જે 5 ઓક્ટોબરે દશેરા સાથે સમાપ્ત થશે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીના સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા.