નવરાત્રિ પર મુંબઈમાં મુશ્કેલી ઉભી કરવાનું ષડયંત્ર... પોલીસે એલર્ટ જારી કરીને આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો
મુંબઈ પોલીસે શહેરમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે અને ધમકીને લઈને એલર્ટ જારી કર્યું છે. પોલીસે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી છે.
મુંબઈ પોલીસે શહેરમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે અને ધમકીને લઈને એલર્ટ જારી કર્યું છે. પોલીસે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી છે.
થોડા દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. નવ દિવસીય ભવ્ય ઉજવણી દરમિયાન દાંડિયા અને ગરબા રાત્રીઓનું આયોજન કરવામાં આવે છે.
માઁ જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે,અને ગરબા રસિકો ખેલૈયાઓ પોતાના માટે એન્ટ્રી પાસની વ્યવસ્થામાં લાગી ગયા છે
વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં ખેલૈયાઓ વિવિધ ગરબા ક્લાસીસોમાં અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરી રહ્યા છે.
સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવ અંગે પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ બ્રાન્ચના DCP દ્વારા ઉત્સવની ઉજવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ ગરબા ક્લાસીસોમાં ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે.
નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસ કરે છે.