નવસારી: દીપડાને ભગાડવા ખેડૂતોની મથામણ; ફટાકડા ફોડી દીપડાને ભગાડવાનો પ્રયાસ
નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓ હવે માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આગળ વધી રહ્યા છે
નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓ હવે માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આગળ વધી રહ્યા છે
નવસારી તાલુકાના મહુડી ગામનો યુવાનની મારૂતિ વાન પર એકાએક લાઈવ વીજતાર પડતાં યુવાનને જોરદાર ઝટકો લાગ્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદામાં બે વર્ષથી કાયમી ધોરણે મામલતદાર તથા ટીડીઓની ભરતી નહિ કરવામાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે
તોડફોડિયો’ કપિરાજ આખરે પાંજરે પુરાયોએક માસથી ઘર કરી ગયેલા કપિરાજે આતંક ફેલાવ્યો છે.
ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રજ્ઞાચક્ષુ યુવાન મુંબઇથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે..
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રથમ ચરણમાં સુરત અને બિલીમોરા વચ્ચે ટ્રેન દોડાવવા કામગીરીને હવે "બુલેટ" વેગ આપવામાં આવી રહયો છે
નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે,