નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આહીર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…
મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના 95 કિલો વજન જેટલી રક્ત યુનિટોથી તેઓની રક્તતુલા કરવામાં આવી
નવસારી : દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા ખંખેરતો શખ્સ ઝડપાયો...
લેભાગુ તત્વો પોલીસનો રોફ જમાવી પૈસા ખંખેરે છે. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે
નવસારી : રૂ. 15 લાખની નકલી ચલણી નોટ સાથે સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સોની ધરપકડ
વાંસદામાં આવેલા ભીનાર ત્રણ રસ્તા પાસેથી રૂ. 15 લાખની બનાવટી ચલણી નોટો સાથે 5 ઠગબાજોની પોલીસે ધરપકડ કરી
નવસારી: ખેરગામમાં સગીરાને પત્ની તરીકે રાખ્યા બાદ ફરીવાર ઘરે ન આવતા કરવામાં આવી હત્યા,આરોપીની ધરપકડ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક યુવકે સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી પત્નીની જેમ રાખતો હતો
નવસારી : વસંત વિહાર સોસાયટીમાં 19 વર્ષીય યુવતીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ...
નવસારી શહેરના વોર્ડ નં. 13માં આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતા ચૌધરી પરિવારની 19 વર્ષીય દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં યોજાય મત્સ્ય પરિષદ...
ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો માછીમારોને રોજગારી આપતો સૌથી મોટો રોજગારીનો સ્ત્રોત છે,
No more pages
/connect-gujarat/media/post_banners/5d636accea31bc715adfbef26e2e723c584ccdbecf75fb9021a5324c5bd478c7.jpg)
/connect-gujarat/media/post_banners/c8873d2cf8c63b41c037416b28cd07b920ea19df45d4ebfa654d3ec5361af0ad.jpg)
/connect-gujarat/media/post_banners/2e3935716543549ae2c100a69296af8f43886afc8e8e558e8d0daec8d40973fa.jpg)
/connect-gujarat/media/post_banners/db32b46011caca6b600de3d0302c4c66397220d49647557584a7acf9b71d88cf.jpg)
/connect-gujarat/media/post_banners/68561e740466d0bc6736e0dff7409d0a9fb9dc9e44b61f822598e70d2283c608.jpg)
/connect-gujarat/media/post_banners/b089602e56b986e3ead87496a998e3882c69e0a39789b9cee419bc26741237dc.jpg)
/connect-gujarat/media/post_banners/aff2ef82d6f0699d596fa22442951a8b9d4ece225dccd993527ce48a6ae39f31.jpg)
/connect-gujarat/media/post_banners/207d7ccadc59b32426e960844bcae87bc2318ba1e387f725ca37cb7ac8075194.jpg)
/connect-gujarat/media/post_banners/e0de3efda1a19f3a2501d5a9c041e854bad3e0c8afbf7eb6973bd474f6a40cc0.jpg)
/connect-gujarat/media/post_banners/5c5870b5bf2205fb35f625accfe9e080be590c6b928ec21672965a09fece7213.jpg)