નવસારી : વહેલી સવારથી જ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત, ક્યાક વૃક્ષો ધરાશાયી તો ક્યાક ભરાયા પાણી
શહેર અને જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ત્યારે વહેલી સવારથી વરસાદે માહોલ જમાવ્યો છે. શહેરમાં વરસેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે
શહેર અને જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ત્યારે વહેલી સવારથી વરસાદે માહોલ જમાવ્યો છે. શહેરમાં વરસેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે
શોશ્યલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી તંગદિલી ફેલાવનાર પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓમાં ચાલતી SMCના બેન્ક એકાઉન્ટ ખાનગી બેંકમાં ખોલાવવાના પરિપત્રે શિક્ષકોની ચિંતા વધારી દીધી છે
વિધાનસભામાં ભાજપની નો રીપિટ થિયરી સામે નવસારીના જલાલપોરના ધારાસભ્ય 80 ટકા ચૂંટણી લડવાની તૈયારી હોવાની વાત કોળી સમાજના સંમેલનમાં કહી છે
નવસારી જીલ્લાના જમાલપુરમાં આવેલ બે સોસાયટીઓમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
નવસારી જીલ્લામાં ભારે વરસાદ કારણે ઠેર ઠેર પાણી ભરાયા, માર્ગો પર ભૂવા પડતા વાહનચાલકોને હાલાકી
બાળકો જયા બેઠા છે ત્યાં અમારો જીવ પણ જઈ શકે છે. શાળાના બીમ્બો જોલા ખાઈ રહ્યા છે તો સ્લેબ પણ ટુટવાની તૈયારી કરી રહ્યો છે..