નવસારી: નગર પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાય તો નવાઈ નહી,સિંચાઇ વિભાગને પાણીના રૂ.40 કરોડ ચુકવવાના બાકી
વિકાસની વાત કરતી નવસારી વિજલપોર પાલિકા પાણીનું દેવું ચુકવવામાં પણ સફળ થઇ નથી.
નવસારી : ગણદેવી પાલિકા દ્વારા નવા ઓવર બ્રિજનું કામ શરૂ કરાયું, તેમ છતાં કેમ લોકોમાં છે નિરાશા..!
જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ લો-લાઇન બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારી : બીલીમોરામાં પાણીના વેડફાટનો મુદ્દો ઉગ્ર બન્યો, 15 લાખ લિટર કેપેસિટી ભૂગર્ભ સંપમાં લિકેજ
લીકેજના કારણે આવનાર સમય કપરો બનશે તેમ છતાં પાલિકા ગંભીરતાને ધ્યાન લઇ શકી નથી
નવસારી : એસ.ટી. બસના ડ્રાઈવર-કંડક્ટરે કર્યું મુસાફરો સાથે ગેરવર્તન, મચ્યો ભારે હોબાળો...
એસ.ટી. ડેપો ખાતે બસના ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરો સાથે ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસાફરોએ ભારે હોબાળો મચાવી એસ.ટી. ડેપોને માથે લીધું હતું.
નવસારી : ગણદેવીમાં વાદળછાયા વાતાવરણથી ખેડુતોના માથે સંકટના "વાદળો"
નવસારી જિલ્લામાં કેરી પકવતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે અને તેનું કારણ છે વાદળછાયુ વાતાવરણ..
નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત...
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.
નવસારી: પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતો પરેશાન
ખેડૂતોનું જીવનનિર્વાહ ખેતી આધારિત રહી છે જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે.
/connect-gujarat/media/post_banners/ffe6bd43f3a4718b4532505780f3016d0b21233e21d818731ac1cb8566575125.jpg)
/connect-gujarat/media/post_banners/9615e1dedd784b9cda4f1c0d0f9bc73c0b2ee402bd6e09f0e6452e431104d150.jpg)
/connect-gujarat/media/post_banners/15a9dabd7ee2fefb4ee1374483a717dfa93c8883700f863b992f11acd251e8d1.jpg)
/connect-gujarat/media/post_banners/7fde127100725e5ff68fc97d4def4568d8fbad4040eff3c96f6d2211ff5aab9f.jpg)
/connect-gujarat/media/post_banners/09fa07eb84d7990c4fc4fd6f4d7554b1498ac805974f7d423ebbc457bd6e03cd.jpg)
/connect-gujarat/media/post_banners/4645734a4b1edec8994ed6e875cf3ef88fa627d8262f08c0abaf4fbd39c10de8.jpg)
/connect-gujarat/media/post_banners/837f2ec7859a825457cd1f5da2f436587629034665aee65f28736a2271590d60.jpg)
/connect-gujarat/media/post_banners/4b1ca140bfdc346a88263d428e3bfdb8d3f252f2b3c6ec0f1fba9ed0772e3214.jpg)
/connect-gujarat/media/post_banners/55b0295e518cadf84bc720c9397a9750a30f4d1a9fe7e7f2671bdd59d53ea399.jpg)
/connect-gujarat/media/post_banners/5e428d3f1f2af3790bd12aa71918e726ca7f0cae7519ae79236d68401e44a765.jpg)