કડીથી કલકત્તા જતાં ACનો જથ્થો સીધો નવસારી ઠલવાયો, સગેવગે થયેલા AC પ્રકરણમાં 2 શખ્સોની ધરપકડ...
નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
ચીખલી નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ડિવાઈડર કૂદીને વાપી જતી બસ સાથે અથડાયો હતો.
કારના બન્ને શોરૂમ બહાર સિક્યુરિટી હોવા છતાં શોરૂમમાંથી ચોરી થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
શેર બજારમાં વધુ નફો મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ રૂ. 21.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.
નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ખેરગામ તાલુકામાં આવેલ આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.