ભરૂચ: અંકલેશ્વરના સૂરવાડી રેલ્વે ઓવરબ્રિજની કામગીરી અધૂરી, વાહન ચાલકોએ ઉપયોગ શરૂ પણ કરી દીધો !
સૂરવાડી રેલ્વે ઓવરબ્રિજની અધૂરી કામગીરી, વાહનચાલકોએ ઉપયોગ શરૂ કરી દીધો.
સૂરવાડી રેલ્વે ઓવરબ્રિજની અધૂરી કામગીરી, વાહનચાલકોએ ઉપયોગ શરૂ કરી દીધો.
બ્રિજની સાઈડમાં આવેલ દીવાલમાં તિરાડો અને સળિયા બહાર આવી જતાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ
નેશનલ હાઇવે નંબર -27 પર બન્યો છે નવો બ્રિજ, 222 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવાયો છે બ્રિજ.
ઇન્ફોસીટી અને સરગાસણ વચ્ચે બન્યો છે નવો બ્રિજ, રાજયમાં ચાર સ્થળોએ નવા બ્રિજનું લોકાર્પણ.
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો
ગણદેવીના ધોલ ગામ નજીક નિર્માણ પામ્યો બ્રિજ, રાજી સરકાર દ્વારા રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ.