ભરૂચ: સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પરિવારને મળ્યું રૂ.83 હજારનું વીજ બિલ, DGVCL સામે રોષ
દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 83,000 નું બિલ આપી દેવાતા પરિવાર પરિવાર ચોંકી ઉઠ્યું
દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 83,000 નું બિલ આપી દેવાતા પરિવાર પરિવાર ચોંકી ઉઠ્યું
તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરી ચાલતી પકડી
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે
સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મિટરો લગાવવામાં આવતા વીજ ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે સ્પષ્ટતા કરવી પડી હતી