3000 રૂપિયામાં એક વર્ષ માટે FASTag ઉપલબ્ધ થશે: જાણો કેવી રીતે કાર્ય કરશે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર, FASTag વાર્ષિક પાસ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. તેની કિંમત ₹ 3,000 નક્કી કરવામાં આવી છે જે એક વર્ષ માટે માન્ય રહેશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર, FASTag વાર્ષિક પાસ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. તેની કિંમત ₹ 3,000 નક્કી કરવામાં આવી છે જે એક વર્ષ માટે માન્ય રહેશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) એ જૂનમાં દેશના વારંવાર પ્રવાસીઓ માટે એક સસ્તું અને સરળ મુસાફરી સોલ્યુશન જાહેર કર્યું હતું. જેને FASTag વાર્ષિક પાસ નામ આપવામાં આવ્યું હતું.
પાલનપુર આબુરોડ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ચક્કાજામ કરીને ટોલ ફીનો વિરોધ કર્યો હતો.અને 20 કિ.મી.સુધી ટોલમાંથી મુક્તિ આપવા માટેની માંગ કરી
આ એક્સપ્રેસવે પર 113 અંડરપાસ, 5 રેલ ઓવરબ્રિજ, 76 કિમી સર્વિસ રોડ, 16 પ્રવેશ/એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ એક્સપ્રેસવેની કુલ લંબાઈ 210 કિલોમીટર છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ નાણાકીય વર્ષ 2025-26 માં 3.4 લાખ કરોડના ખર્ચે 124 રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે બિડિંગની જાહેરાત કરી છે.
સરકાર FASTag ની વસૂલાતમાંથી બમ્પર આવક મેળવી રહી છે. સરકારે 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 19.6 ટકાના વધારા સાથે કરોડો રૂપિયાની કમાણી કરી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો