અમદાવાદ : જે તબીબે ગામડામાં નોકરી ન કરવી હોય તે સરકારમાં 40 લાખ રૂા. જમા કરાવી દે
જુનિયર તબીબો ઉતર્યા છે હડતાળ પર, સરકારે તબીબોની હડતાળને ગેરકાયદે ગણાવી.
જુનિયર તબીબો ઉતર્યા છે હડતાળ પર, સરકારે તબીબોની હડતાળને ગેરકાયદે ગણાવી.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો, ઊભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે: ખેડૂતો.
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો
1200 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ, સીએમ વિજય રૂપાણીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોટાદ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા
આપ પર હુમલાના મામલે ડે.સી.એમનું નિવેદન, નિતિન પટેલે આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા.
સી.એમ.વિજય રૂપાણીએ આપ્યું માર્ગદર્શન, ડે.સી.એમ.નિતિન પટેલ રહ્યા ઉપસ્થિત.