Connect Gujarat

You Searched For "ODI Series"

IND VS ENG: ઈંગ્લેન્ડ સામે રમાનાર ટી-20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત,વાંચો કોને કોને મળ્યું સ્થાન

1 July 2022 3:14 AM GMT
ઈંગ્લેન્ડ પ્રવાસ પર યોજાનારી T20 અને ODI મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી

ભારતીય મહિલા ટીમ ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડ સામે હાર

18 Feb 2022 9:23 AM GMT
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાંચ મેચની વનડે શ્રેણી રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં વિન્ડીઝને 44 રને હરાવી ODI સિરીઝ પર કર્યો કબજો

9 Feb 2022 4:11 PM GMT
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘર આંગણે બીજી વનડેમાં 44 રને હરાવ્યું હતું. આ સાથે ત્રણ મેચની સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે.

ક્લીન સ્વીપ પર કેપ્ટન રાહુલે શું કહ્યું? પ્રથમ 3 મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન

24 Jan 2022 5:15 AM GMT
કેએલ રાહુલ માટે કેપ્ટનશિપની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. કેપટાઉનમાં ત્રીજી મેચમાં મળેલી હાર સાથે ભારતની વનડે સિરીઝનો સફાયો થઈ ગયો હતો

કોવિડ ટેસ્ટ, ખાસ ડાન્સ અને મસ્તી... આ રીતે થયું આફ્રિકામાં ટીમ ઈન્ડિયાનું સ્વાગત!!

17 Dec 2021 7:41 AM GMT
ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે સિરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી છે. કેપ્ટનશીપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ટીમ ઈન્ડિયાનો આ પહેલો પ્રવાસ છે

ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ? કોહલી વન-ડે સિરીઝ નહીં રમે, રોહિત ટેસ્ટમાંથી બહાર

14 Dec 2021 6:35 AM GMT
ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ સતત ચર્ચામાં છે અને ભારત માટે ટેન્શન સતત વધી રહ્યું છે.

BCCIની સત્તાવાર જાહેરાત, ટીમ ઇન્ડિયાનું સાઉથ આફ્રિકા જવું નક્કી…

4 Dec 2021 8:01 AM GMT
દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કારણે આ મેચની સિરીઝ કેન્સલ થવાના સમાચાર આવ્યા હતા. પરંતુ BCCIએ પુષ્ટી કરી છે