સુરત સુરત : નશામાં ધૂત SMCના અધિકારીએ સર્જ્યો વિચિત્ર અકસ્માત સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી. By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો લગાવ્યો આરોપ ! Featured | દેશ | સમાચાર, ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ મામલે FIR નોંધવામાં આવી By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: બાયડ તાલુકામાંથી નકલી SDM અધિકારીની ધરપકડ કરતી પોલીસ ગુજરાતમાં નકલી અધિકારી અને નકલી કચેરી બાદ બાદ પણ નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પંથક માંથી પોલીસે નકલી SDMની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહારમાં ચાલુ ટ્રેનમાંથી નવનિયુક્ત અધિકારીનું અપહરણ પટના ક્રાઈમ નિર્ભીક ગુનેગારોએ સોમવારે સવારે 9.15 વાગ્યે પૂર્ણિયા-હાટિયા કોસી એક્સપ્રેસ ટ્રેનમાંથી નવા પસંદ કરાયેલા ગ્રામીણ વિકાસ અધિકારી દીપક કુમાર પાઠકનું અપહરણ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. By Connect Gujarat 15 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી પુરવઠા અધિકારીના આઈડી-પાસવર્ડ થકી રૂ. 3.47 લાખની ઉચાપત કરનાર ભેજાબાજ ઝડપાયો... જિલ્લાના ઓવાડા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા ઈગલ પટેલ વલસાડ જિલ્લા પુરવઠા વિભાગમાં વર્ષ 2015થી આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. By Connect Gujarat 12 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : ઘીની ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ સાગરીતોને ફૂડ-સેફ્ટી અધિકારી તરીકે મોકલી પૈસાની માંગણી કરી, જુઓ પછી શું થયું..! ઉસરવાનમાં ઘી બનાવતી ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરી હતી. By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા હવે નકલી CBI ઓફિસર પણ ઝડપાયો, વડોદરાના યુવકને કર્યો હતો ન્યુડ વિડિયો કોલ..! વડોદરાના યુવકને ફેસબુક ઉપર મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ન્યુડ કોલિંગ બાદ રૂ. 3.33 લાખ પડાવનાર તેમજ પોતાની નકલી CBI ઓફિસર તરીકે ઓળખાણ આપનાર 2 શખ્સોની સાઇબર ક્રાઇમે રાજસ્થાનથી ધરપકડ કરી છે. By Connect Gujarat 12 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ લખનૌમાં અધિકારીની પુત્રી પર ચાલતી કારમાં “ગેંગરેપ”, કાર 7 પોલીસ મથક વિસ્તારમાંથી થઈ હતી પસાર..! યુવતી પર ગેંગરેપ ઘટનાએ લખનૌ પોલીસ કમિશનરેટની બારાબંકી પોલીસની સતર્કતાનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 12 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: SP ડૉ. કરણરાજ વાઘેલાનો મોટો નિર્ણય, અરજદાર થાણા અધિકારીને મળ્યા વગર પરત થશે તો PSO સામે કાર્યવાહી થશે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે પરિપત્ર બહાર પાદમવા આવ્યો છે By Connect Gujarat 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn