વડોદરા : ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવા મનપાની કામગીરી, અધિકારીઓ અને પશુપાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ
વાઘોડિયાના ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવા મનપાની કામગીરી
રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરતા પશુપાલકોમાં આક્રોશ
પશુપાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ