વડોદરા : લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કાપી, વૃદ્ધા બહાર નીકળતા જ ગળું કાપી નાખ્યું, 2 શકમંદોની અટકાયત
તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધનું ગળું કાપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધનું ગળું કાપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે, મોટી દુર્ઘટના ટળી હતી,
ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને આંતરીને લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો હત્યાનો બનાવ સામે આવ્યો છે.