નીરજ ચોપરાએ પેરિસમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક-2024માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગુરુવારે રાત્રે રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો.
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક-2024માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગુરુવારે રાત્રે રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો.
ભારતની યુવાન નિશાનબાજ મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સમાં ત્રીજા સ્થાને આવતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ભારત માટે ઑલિમ્પિક્સના શૂટિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે.
ફ્રાન્સની હાઈસ્પીડ રેલવે લાઈનો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઇ જતા લાખો મુસાફરો અટવાયા હોવાનું જાણવા મળ્યું છે.
ભારત વર્ષ 2036માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીઓની ચર્ચા કરવાના ભાગરૂપે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી