સુરેન્દ્રનગર : પાટડી-માલવણ રોડ પર ટ્રેલરનો અકસ્માત, ચાલકનું ઘટના સ્થળે મોત...
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય યુવાનનું બાઇક આમોદ નજીક ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં તેઓનું મોત નિપજ્યું હતું.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબક્યા હતા, જેમાં એક સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સિંહનું વન વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું.
ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું
ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.
વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.