ભરૂચ: ડીલેવરી બોયની કરતૂત બોક્ષમાંથી 11 આઈફોન કાઢી લઈ સાબુ મૂકી દીધા
ભરૂચની મનુબર ચોકડી નજીક આવે પ્રાઇવેટ મીલેટરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના જનરલ મેનેજરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
ભરૂચની મનુબર ચોકડી નજીક આવે પ્રાઇવેટ મીલેટરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના જનરલ મેનેજરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.
ભરૂચમાં બે અલગ અલગ બનાવોમાં લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
આરોપી instagram પર કપડાની પોસ્ટ અપલોડ કરી ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર લઈ પૈસા પડાવી લેતો હતો.
ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં પરત અપાવતા તેઓએ ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો.