ભરૂચભરૂચ:વેરા વધારાની નગરપાલિકાની દરખાસ્ત સામે વિપક્ષને મળી 2500થી વધુ વાંધા અરજી સૂચિત વેરા વધારાના ઠરાવ સામે વિપક્ષે વિરોધ કરી વાંધા અરજીનું શસ્ત્ર ઉગામી લોક લડત ચલાવતા 2500થી વધુ વાંધા અરજીઓ તેમજ સિગ્નેચર કંપેઈન બેનર પાલિકાના ચીફ ઓફિસરને સુપ્રત કરી વેરા વધારો રદ કરવાની માંગ કરવામાં આવશે. By Connect Gujarat 24 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશનવા સંસદ ભવનના પક્ષમાં આ રાજકીય પાર્ટીનો સાથ , કહ્યું- ગર્વની વાત છે, અમે હંમેશા વિપક્ષની સાથે નથી..! નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. By Connect Gujarat 24 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પાલિકાની “BLACK & WHITE” સામાન્ય સભા યોજાય, વેરા મુદ્દે વિપક્ષે કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ..! આજરોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કાળા કપડા પહેરી સફાઈ વેરા અને લાઈટ વેરા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પાલિકાની ખાસ સામાન્ય સભા તોફાની બની, વિકાસ કામો નહીં થતાં હોવાના વિપક્ષના આક્ષેપ… નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં રૂ. 95.20 કરોડ પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:સ્થાનિકોના ભારે વિરોધના પગલે નારણપુરમાં મેગા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat 16 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશનેહરુ અટક, કલમ 356, કોંગ્રેસ ખાતું બંધ... PM મોદી કટાક્ષ સાથે વિપક્ષની ઝાટકણી કરી... પીએમ મોદીએ ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, 60 વર્ષ સુધી કોંગ્રેસ પરિવારે ખાડા જ બનાવ્યા. By Connect Gujarat 09 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો, કોંગ્રેસ સહિતના વિપક્ષો પર કર્યા આકરા પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો.PMએ બપોરે 3.53 વાગ્યે બોલવાનું શરૂ કર્યું. By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નવરાત્રી અને ઇદે-મિલાદ પૂર્વે બિસ્માર માર્ગોના સમારકામ સહિતની માંગોને લઈ વિપક્ષનું પાલિકાને આવેદન નવરાત્રી અને ઇદેમિલાદના તહેવાર પહેલા બિસ્માર બનેલા રસ્તાઓને કાર્પેટીંગ સહિત સાફ-સફાઈ તેમજ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકાના વિપક્ષના સભ્યોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. By Connect Gujarat 24 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગુજરાત મુલાકાતે, મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. By Connect Gujarat 08 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn