ભરૂચ જીલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ
ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી.
ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી.
ત્યારે ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના સમર્થનમાં તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જ ઘરમાં ઘુસીને 2 જેટલા ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી
પ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત બોરભાઠા બેટ ગામમાં લોકોને ઘરવખરી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વાવાઝોડાને લઈને રામ સેવા સમિતિ અસરગ્રસ્ત લોકોની મદદે આવી હતી
ભરૂચ જિલ્લા સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી