વડોદરા : હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરાયું, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિ
વડોદરા શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું,
વડોદરા શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું,
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાન હેઠળ GIDC વિસ્તારમાં શેરી નાટક થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
ભરૂચની રોસ્કો સોસાયટીમાં સોસાયટીના રહીશોએ તમામ વિગમાંથી લોકોને તૈયાર કરી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે .
જામનગરમાં રહેતા કાર્યકરના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને બેઠક યોજી વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી નીલકંઠ મિશ્ર શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય વિચારમંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ન્યાયમાં અસમાનતા અંગે નવા ભારતમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.