ભરૂચ: હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે. એવી માન્યતા છે કે, ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે.
GIDC વિસ્તાર સ્થિત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “આપણા ઉત્સવો” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું.
ભરૂચમાં સ્થાયી થયેલા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.