અંકલેશ્વર : બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા “નઈ સોચ નઈ પ્રગતિ” કાર્યક્રમ યોજાયો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા “નઈ સોચ નઈ પ્રગતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા “નઈ સોચ નઈ પ્રગતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 224મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી
ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ સમારંભ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી હરસિધ્ધિ કો ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો
ભરૂચની જે.બી.મોદી વિદ્યાલય ખાતે કલા સંપત્તિ આર્ટ એન્ડ ક્રાફ્ટનું બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.