ભરૂચ : શ્રી અબોટી બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિર યોજાય…
શ્રી અબોટી બ્રહ્મ સમાજ-ભરૂચ જિલ્લા દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી અબોટી બ્રહ્મ સમાજ-ભરૂચ જિલ્લા દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા રોકવુલ ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણા જીવન ઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. રમતગમત એક અગત્યનું પરિબળ છે.
વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન મહિલા પાંખ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ WBVF હેડ ઓફીસ ભરૂચ મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
VNSGU અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચની તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તારમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.