ભરૂચ: ફોટો-વિડીયોગ્રાફર એશોશિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ
ભરૂચ જીલ્લા ફોટો-વિડીયો ગાફર એશોશિએશન દ્વારા એકતા ક્રિકેટ ટૂનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લા ફોટો-વિડીયો ગાફર એશોશિએશન દ્વારા એકતા ક્રિકેટ ટૂનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મિલેટ ફૂડ ફેસ્ટિવલ પાલિકા અને અમદાવાદના સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરના મોતીપુરા પાસે આવેલી વિદ્યાલય ખાતે આજે દિવ્યાંગ ભરતી મેળો યોજાયો હતો. જેમાં ૨૫૦ દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના ઉદ્યોગપતિ દ્વારા પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસપર 36 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સત્સંગ, ધ્યાન અને પ્રશ્નોતરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું