ભરૂચ : વહીવટી તંત્ર-રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આમદડા ગામે યોજાય રક્તદાન શિબિર...
ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે આમદડા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિર યોજાય હતી.
ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે આમદડા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિર યોજાય હતી.
રાજ્ય સરકાર દ્વારા તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરવામાં આવશે
જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. ૧૪ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રકૃતિ શિક્ષણ શિબિરના પ્રથમ દિવસે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તથા ટ્રેનર ગણપતભાઈ દ્વારા પ્રકૃતિ વિશે રસપ્રદ રમતો રમાડી, વિશેષ સમજ આપવામા આવી હતી.
સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.