અંકલેશ્વર: પાનોલી નજીક NH 48 પર લોખંડની એન્ગલ ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત, ટ્રક ચાલકનો આબાદ બચાવ
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના નહાર ગામ નજીક મારુતિ વાન પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.
ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર ક્રેશ-લેન્ડિંગ પછી ડેલ્ટા એર લાઇન્સનું જેટ અચાનક અટકી ગયું. આ દુર્ઘટનામાં ચાર ક્રૂ સભ્યો સહિત વિદેશમાં રહેલા તમામ 80 લોકો બચી ગયા હતા.
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી.
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના અલવા ગામ નજીક અકસ્માતનો વધુ એક બનાવો બન્યો હતો.