ભરૂચ : વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી, ક્રેઇનની મદદથી ટેન્કરને બહાર કાઢયું...
ભરૂચ જિલ્લાના વરેડિયા નજીક નેશનલ હાઇવે નં. 48 પર માર્ગ પરથી ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના વરેડિયા નજીક નેશનલ હાઇવે નં. 48 પર માર્ગ પરથી ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી.
પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
વડોદરા નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ વિલાયત GIDCમાં પિક-અપ ટેમ્પો પલ્ટી જવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા.
મંગળવારે (16 એપ્રિલ) સવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હતી.
વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી જતાં સમગ્ર હાઇવે પર કેરી ફેલાઈ ગઈ હતી.