ભાવનગર : વલ્લભીપુર રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત, 2નાં મોત, 18 ઇજાગ્રસ્ત
ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી શનિવારે સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી શનિવારે સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
ઉત્તર પ્રદેશના બલિયામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે, જ્યાં 40 લોકોને લઈને જતી એક હોડી ગંગા નદીમાં પલટી ગઈ હતી.
નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 ઉપર ડમ્પરનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો.
શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.