સાનિયા મિર્ઝાથી અલગ થવાના સમાચાર વચ્ચે શોએબ મલિકે આ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કર્યા બીજા લગ્ન..!
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે. શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે. શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં પોલીસ સ્ટેશન નજીક રિમોટ-કંટ્રોલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં બે બાળકોના મોત થયા છે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના દરબન વિસ્તારમાં પાકિસ્તાની સેના પર મોટો આત્મઘાતી હુમલો થયો છે.
ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલનું ફેસબુક પેજ એકાઉન્ટ હેક થયુ હતુ,પાકિસ્તાનથી એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે