પંચમહાલ: ગોધરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉતરાયણ પર્વની ઉજવણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.
પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉતરાયણ પર્વની ઉજવણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ નજીકથી અજાણ્યો ઈસમ મોટર સાયકલ પર આવી 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું.
કંપનીમાં ઝેરી ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. આગ બાદ ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં હતાં. ગામના લોકોમાં ભયનો માહોલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.
હમીરપુર માર્ગમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી, અણઘડ કામગીરીથી વારંવાર પડે છે મોટા ભુવા.