પાવાગઢ પર્વતની કોતરોમાં 10 ગીધોનો વસવાટ, ગીધોની વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ
મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે.
મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે.
પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આદિવાસી જન, સેવા, સ્નેહ અને સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
70 ફૂટ ઊંડા કુવામાં ખાબકી તુફાન કાર, 2 પિતરાઇ ભાઈઓ સહિત ભાણેજનું મોત
જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.