અંકલેશ્વર-પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી. સર્વ સંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે
પાનોલી સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર છેલ્લા ઘણા દિવસથી બનતી લૂંટની ઘટનામાં ભરૂચ LCB પોલીસ અને અંકલેશ્વર પોલીસે કરંજ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે
GIDCમાં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 200થી વધુ કામદારોને પગાર સહિતનો લાભ નહીં આપવામાં આવતા સાત દિવસ બાદ ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો.
RSPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
પાનોલી GIDCમાં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું.