અંકલેશ્વર: પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી કેમિકલ વેસ્ટના નિકાલનું કૌભાંડ ઝડપાયું,પોલીસે તપાસ શરૂ કરી
ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
પાનોલી ગ્રામ પંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અનિલ પરમાર દ્વારા અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી મયુરી ગાઈનને એક રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ કંપનીમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.
પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી નજીક મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
પાનોલી સ્થિત ધી સાર્વજનિક હાઈસ્કૂલ-પાનોલીના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને એસપીસી અંતર્ગત તાલુકા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.
ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની ઝડપાવવાના મામલામાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે