અમરેલી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 16 સહકારી સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા યોજાય...
દેશના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્ર મહત્વનું યોગદાન આપી રહ્યું છે, ત્યારે અમરેલીમાં એકસાથે 16 સહકારી સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાય હતી.