પાટણ : ચાણસ્મા હાઈવે પરથી મંદિરમાં ચોરી કરતી સક્રીય ગેંગ ઝડપાઇ, નાના મોટા ૨૪ મંદિરોનો લાખોનો સરસામાન જપ્ત
કુલ રૂ. ૧,૮૩,૧૨૧/-નો મુદ્દામાલ રીકવર કરી નાના મોટા ૨૪ જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કુલ રૂ. ૧,૮૩,૧૨૧/-નો મુદ્દામાલ રીકવર કરી નાના મોટા ૨૪ જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંડરબ્રિજના નિર્માણમાં તંત્રએ બુધ્ધિનું દેવાળું ફુંકતા વિદ્યાર્થીઓને જીવના જોખમે દિવાલ ઓળંગી અભ્યાસ માટે જઇ રહયાં છે.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો માથે છે ત્યારે પાટણ વહીવટીતંત્ર દ્વારા જાગરૂકતા અને સતર્કતાના ભાગરૂપે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી.
રવીપાકનુ વાવેતર કરતા ખેડૂતો હવે ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લાંબી લાઇનમાં ઉભા રહે તો છે પરંતુ નથી મળી રહ્યું ખાતર
પાટણના હારીજ ગામે વાદી સમાજની યુવતીને માથે મુંડન કરાવી ગામમાં ફેરવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો.