પાટણ : BSFના IG રવિ ગાંઘીની ઉપસ્થિતીમાં સાંતલપુરના વૌવા ગામે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોવાની પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા. 20 ફેબ્રુઆરીથી લોન્ચ કરાયેલી બચત વસંત મહોત્સવ યોજનામાં પાટણ જિલ્લાના 5 હજાર લોકોએ ખાતા ખોલાવી સેવાનો લાભ લીધો છે.
રાધનપુર નજીક વરાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નીપજ્યાં હતા,
પાટણ સાંતલપુર ખાતે આવેલ કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા સામે આવી છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા નજીકથી રૂપિયા 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.