પાટણ : વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો કરનાર 2 શખ્સો ઝડપાયા...
રાધનપુરના રાપરીયા હનુમાન મંદિર ખાતે વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર હુમલો કરનાર 2 શખ્સોની ધરપકડ
રાધનપુરના રાપરીયા હનુમાન મંદિર ખાતે વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર હુમલો કરનાર 2 શખ્સોની ધરપકડ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ સ્થિત પાટીદાર ઓર્ગેનીક ફાર્મમાં ખેડૂતે ઇઝરાઇલ ખારેકની સફળ ખેતી કરી બતાવી છે.
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ ભાજપ સરકાર દ્વારા થતી કિન્નાખોરીને કારણે રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા પર ઉતર્યા હતા.
પાટણના રાધનપુર ગાયત્રી મંદિર થી સીસી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
કુલ રૂ. ૧,૮૩,૧૨૧/-નો મુદ્દામાલ રીકવર કરી નાના મોટા ૨૪ જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી તથા વેચાણમાં કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠી છે.