“દુબઇ TO પાટણ” ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ, એક જ વર્ષમાં 52 અબજનું ટર્ન ઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું
કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપીની પાટણથી ધરપકડ કરી હતી.
કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપીની પાટણથી ધરપકડ કરી હતી.
પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઇ ઉઠ્યા છે.
પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.
સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે, તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. દેશ-વિદેશમાં સાતલપુરથી મીઠું નિકાસ કરવામાં આવે છે.
હજુ પરત સાસરીમાં આવ્યા ને 4 જ દિવસ થયા હતા.
શંખેશ્વર પોલીસે પુત્રવધૂ જયા ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.