પાટણ : સાંતલપુરના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી...
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.
સંસારની સઘળી સમસ્યાઓનો સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ-સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી ક્યારેય કોઈએ સાંભળ્યો ન હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.