અશાંત ધારો નહીં, તો “વોટ” નહીં..! : પાટણમાં સાગોટાની શેરીના સ્થાનિકોએ લગાવ્યા ચૂંટણી બહિષ્કારના બેનર...
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણથી લઈ ખોટા ચેક આપી છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
વોર્ડ નંબર 7માં આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 7 દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાય રહી છે.
ભાઈ અને પિતા વગરની દીકરીનું રૂપિયા સાડા સાત લાખનું મામેરૂ ભરી ઉંદરા ગામના ગ્રામજનોએ સાસરી પક્ષના લોકોનું મહેણું ભાંગ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 'નારી શક્તિ વંદના' કાર્યક્રમ યોજાયો
રાપરિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા વઢીયાર રામાનંદ સાધુ સમાજના 20માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું