પાટણ : ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સાંતલપુરના અગરિયાઓની છેલ્લા 4 દિવસથી હડતાળ, જાણો સમગ્ર મામલો..!
પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પાટણમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે સંવાદ કરી તેઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યુ હતુ
શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઘેમર રબારીના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રાધનપુર અંજુમાન હાઇસ્કુલ ખાતે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો
બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો.
સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાં રહેલ રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા.