અમેરિકામાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિનું મૃત્યુ,2 મહિના પહેલા જ થયું હતું ઓપરેશન
ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટ્રક સહિત રૂ. 9.60 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી શહેરની પુષ્પમ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઈસમ મકાન બહાર રહેલા બુટ-ચંપલની ચોરી કરતાં CCTV કેમેરામાં કેદ થયો હતો.
સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે.હજીરા ખાતે 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતુ